ગુજરાતના ખુબ જાણીતા પત્રકાર વિજય જોટવા કાર્ય પદ્ધતિ ની ઝલક
નામ : : વિજયકુમાર કરશનભાઇ જોટવા
ઉમર : : 37 વર્ષ
હાલ સરનામું : વેરાવળ બાયપાસ (સોમનાથ )
વ્યવસાય : : પત્રકાર
અભ્યાસ : : એમ.એ./ જર્નાલિઝમ
વિશેષ માં જણાવવાનું કે વિજયભાઈ જોટવા દ્વારા "સુરીલો સંવાદ" પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાતના તમામ કલા તેમજ લોક સંગીતના અત્યાર સુધીના 250 થી પણ વધારે કલાકારો ના ઘરે જઈ ઇન્ટરવ્યૂ ,ડોક્યુમેન્ટરી કારેલાં (એટલે કે કલાકાર ની જીવન ઝરમર અને સંઘર્ષની વાતો ) છે જેમાં લોક ગાયકો, સંતવાણી કલાકારો, સંગીત ઉસ્તાદો, એક્ટરો વગેરે નો સમાવેશ થાય છે
જેમાંના અમુક અંશો ના ફોટો અહીં દર્શાવેલા છે
તો બીજા પ્રોજેક્ટ "તીરથ દર્શન " કાર્યક્રમ અંતર્ગત ગુજરાત ના તમામ ધામો ના ઇતિહાસ અને ડોક્યુમેન્ટરી ના 150 થી વધારે એપિસોડ બનાવેલા છે દરેક ધામો અને જગ્યાઓ ઉપર જઈ અને ત્યાંના સાધુ સંતો અથવા તો ત્યાંના ટ્રસ્ટીઓ સાથે રૂબરૂ સંવાદ દ્વારા માહિતી મેળવી અને 150 થી વધારે મંદિરો ધામો ની માહિતી ની ઇન્ટરવ્યૂ ડોક્યુમેટરી બનાવેલી છે
જેમાંના અમુક અંશો ના ફોટો અહીં દર્શાવેલા છે
અમારું કાર્ય ક્ષેત્ર નીચેની શોશિયલ મીડિયાની લિંક પર જોઈ શકો છો
યુ ટ્યુબ:7,00,000 સબસ્ક્રાઈબર : https://www.youtube.com/@
ફેસબુક :2,85,000 ફોલોવર્સ : https://www.facebook.com/
ઇન્સ્ટાગ્રામ : 1,50,000 ફોલોવર્સ : https://www.instagram.com/