I am vijay jotva my native is Vill. Arena Ta. Mangrol Dist. Junagadh at present I am working as a journalist for wellknown news channels my other activity is maintain heritge of indian traditional gujarati folk music like santvani , lokdayro and drama , I also handling media group of bhajan santvani app in present digital age of mobile.
Pages
- Home
- Vijay Jotva Profile
- લોક ગાયકો ના ઇન્ટરવ્યૂ
- લોક ગાયિકા ના ઇન્ટરવ્યૂ
- સંતવાણી કલાકારો ના ઇન્ટરવ્યૂ
- લોક સાહિત્યકારો ના ઇન્ટરવ્યૂ
- ઉગતા કલાકારો ના ઇન્ટરવ્યૂ
- સંગીત ઉસ્તાદો કલાવૃંદ ઇન્ટરવ્યૂ
- કથાકારો ના ઇન્ટરવ્યૂ
- કોમેડી એક્ટર ના ઇન્ટરવ્યૂ
- લોક સેવકો - બિઝનેસમેન -ઇન્ટરવ્યૂ
- સાંસ્કૃતિક મંડળી ઇન્ટરવ્યૂ
- ધામો - સાધુ સંતો ઇન્ટરવ્યૂ
- આઈ માં માતાજી ઇન્ટરવ્યૂ
- વિશેષ સન્માનો
- વિશેષ એવોર્ડ - મોમેન્ટો
Vijay Jotva Info.
I am vijay jotva my native is Vill. Arena Ta. Mangrol Dist. Junagadh at present I am working as a journalist for wellknown news channels my other activity is maintain heritge of indian traditional gujarati folk music like santvani , lokdayro and drama , I also handling media group of bhajan santvani app in present digital age of mobile.
Wednesday, February 2, 2011
GAMDU
પહેલાના સમયમાં જે તે વિસ્તારનો કે પ્રાતનો માણસ પાઘડીથી ઓળખાતો ,જ્ઞાતી પણ પાઘડીથી ઓળખાતી દા.ત.
મોરબીની ઈઢોણી,
ગોડલીયાયાની ચાંચ,
મોરબીનો ઉભો પુરો,
જામનગરની જામશાહી,
પાઘડીએ રંગ પાંચ બારાડી,પાટળીયાળિ,બરડે ઉભા ખૂપાવાળી ,ઝાલાવાળી ,આટયાળી ,કાળી ટેલીવાળિ ઓખાની પણ આટયાળી ,ભારે રૂઆબ ભરેલી ,ઘેરીને ગમ્ભીર ઘેડની જોતાં આંખ ઠરેલી, સોરઠની સીધી સાદી, ગીરનું ગોળ કુંડાળુ ,ગોહિલવાડની લંબગોળ ,વાળા કે વઘરાળુ ડાબા જમણા પડખામા એક સરખી આટી કળા ભરેલી કાઠીયાવાડી પાઘડી ફિર પલાટી, ભરવાડોનું ભોજપરુ. ,જાતે છેડે રબારી પુરી કો ભિખારી જાડા ઘા જીલનારી ,સિપાહીનેસાફો, ફકીરોને લીલો ફટકો ,ગુજાવરને માફો ,વરણ,કાછિયો,વેપારી બધી જાતી પાઘડીથી પરખાતી.
-ધન્યવાદ-
-વિજય કે. જોટવા
balpan nu shixan
બચપણ ને બચાવો ...!!!
આજકાલ સ્કૂલના બિલ્ડીંગ જોઇને અફસોસ થાય છે કે કિતાબી જ્ઞાન કેટલું મહત્વનું થઇ ગયું છે. સ્કૂલની શરૂઆત દરવાજાથી થાય અને થોડે આગળ જતા જ ફી ભરવાનું કાઉન્ટર આવે. (પૈસા આપો તો અમે ભણાવીએ !!!)પછી ક્લાસરૂમ ની હારમાળા ચાલુ થાય. (૪૦ વિદ્યાર્થીઓ ની જગ્યામાં ૫૦ ભણતા હોય ) અને પછી બીજો દરવાજો આવે બહાર નીકળવા માટે. બસ આ છે આજની સ્કૂલ!!!
પહેલા કોઈ વિદ્યાર્થીને એની ફેવરીટ ગેમ વિષે પૂછવામાં આવતું તો એમાં આંઉટડોર ગેમ ના નામ તો સંભાળવા મળતા જ પણ હવે તો વિદ્યાર્થીઓને ઇન્ડોર ગેમમાં જ રસ રહ્યો છે. કબડ્ડી, લંગડી જેવી ગેમ રમતા આવડે કે ના આવડે પણ કોમ્પ્યુટરમાં કેટલી ગેમ છે અને એમાંથી કઈ ગેમ સારી છે એની બધી માહિતી હોય.(વળી ઈન્ટરનેટ પર કઈ ગેમ સારી છે એની માહિતી અલગ પાછી!!!)
હવે આ વાતમાં વાંક કોનો ?
માતા-પિતાનો ? કે જેઓ પોતાના સંતાનના માનસિક વિકાસ પ્રત્યે જ જાગૃત છે . જેઓ પોતે જ સંતાનને "virtual world" વિશે માહિતી આપે છે. અને તેને "virtual world" માં જીવતા શીખવાડે છે. વર્કિંગ પેરેન્ટ્સ આને એક safe રસ્તો મને છે , બાળકો ઘરમાં કોમ્પ્યુટર પર બેસીને રમ્યા કરે તો કોઈ એમનું ધ્યાન રાખવા હોય કે ના હોય વાંધો નહિ, બહાર રમવા જાય તો ઘરેબાળકો સમયે આવી ગયા કે નહિ એનું ધ્યાન કોણ રાખે ?
કે પછી વાંક આજકાલ થઇ રહેલ પ્રગતિનો ??
માતા-પિતા એમના બાળકોને એવી સ્કૂલમાં ભણાવવા તો માંગે છે કે જ્યાં રમત-ગમત પર પણ ભણતર જેટલું જ ધ્યાન અપાતું હોય પરંતુ એવી સ્કૂલો બહુ ઓછી છે. અને પોતાનું બાળક બીજા બાળકો સાથેની કોમ્પીટીશનમાં પાછળ ના રહી જાય એટલા માટે મને- કમને ભણતર પર ધ્યાન આપતી સ્કૂલ માં જ પોતાનું બાળક ભણે એવી ઈચ્છા રાખે છે.
પણ આ બધી વાતોની અંતે તો કોઈ નું બચપણ છીનવાઈ જાય છે......victor virda

Subscribe to:
Posts (Atom)
ગુજરાતના ખુબ જાણીતા પત્રકાર વિજય જોટવા કાર્ય પદ્ધતિ ની ઝલક નામ : : વિજયકુમાર કરશનભાઇ જોટવા ઉમર : : 37 વર્ષ હા...
-