દરેક ખુશી છે અહીં લોકો પાસે પણ હસવા માટે સમય નથી.
દિવસ રાત દોડતી દુનિયામાં જીંદગી માટે સમય નથી.
મા ના હાલરડાંનો અહેસાસ છે પણ મા ની માટે સમય નથી,
બધા સબંધો તો મરી ગયા છે જાણે પણ તેમને દફનાવવાનો સમય નથી .
બધા નામ મોબાઈલ મા છે પણ મિત્રતા માટે સમય નથી,
પારકાઓની શું વાત કરવી પોતાના માટે સમય નથી.
આંખો માં છે ઊંઘ ઘણીયે પણ સુવા માટે સમય નથી,
દિલ છે ગમોથી ભરેલુ, પણ રોવાનો સમય નથી.
પૈસાની દોડમાં એવા દોડયા, કે થાકવાનો સમય નથી
પારકાના અહેસાનોની શું કદર કરીએ ,
જયા પોતાના સપનાની જ કદર નથી.
તુજ કહે છે મને અરે,શું થશે આ જીદગીં નું
દરેક પળે મરવા વાળાને,જીવવા માટે સમય નથી......
Jotva Vijay Ahir (go to facebook acount)
એક માલધારી અને એક નોકરીયાત બંને પોતાનાં કામ પર જઇ રહ્યા છે એ દ્રષ્ટિએ જોતાં ( પહેલાં ના સમયમાં જેમ ભવાયાઓ અલગ-અલગ વેશ ભજવતા થોડી વાર એક વ્યકિત રામનો વેશ તો થોડી વાર તે જ વ્યકિત વિભિષણ નો વેશ ભજવતો તેમ આ જગત રૂપી નાટકમા પણ દરેકે પોત પોતાનો વેશ જ ભજવવાનો હોય છે
No comments:
Post a Comment