Wednesday, February 2, 2011

GAMDU

પહેલાના સમયમાં જે તે વિસ્તારનો કે પ્રાતનો માણસ પાઘડીથી ઓળખાતો ,જ્ઞાતી પણ પાઘડીથી ઓળખાતી દા.ત. મોરબીની ઈઢોણી, ગોડલીયાયાની ચાંચ, મોરબીનો ઉભો પુરો, જામનગરની જામશાહી, પાઘડીએ રંગ પાંચ બારાડી,પાટળીયાળિ,બરડે ઉભા ખૂપાવાળી ,ઝાલાવાળી ,આટયાળી ,કાળી ટેલીવાળિ ઓખાની પણ આટયાળી ,ભારે રૂઆબ ભરેલી ,ઘેરીને ગમ્ભીર ઘેડની જોતાં આંખ ઠરેલી, સોરઠની સીધી સાદી, ગીરનું ગોળ કુંડાળુ ,ગોહિલવાડની લંબગોળ ,વાળા કે વઘરાળુ ડાબા જમણા પડખામા એક સરખી આટી કળા ભરેલી કાઠીયાવાડી પાઘડી ફિર પલાટી, ભરવાડોનું ભોજપરુ. ,જાતે છેડે રબારી પુરી કો ભિખારી જાડા ઘા જીલનારી ,સિપાહીનેસાફો, ફકીરોને લીલો ફટકો ,ગુજાવરને માફો ,વરણ,કાછિયો,વેપારી બધી જાતી પાઘડીથી પરખાતી. -ધન્યવાદ- -વિજય કે. જોટવા

No comments:

Post a Comment

Information OF Vijay Jotva journalist

  ગુજરાતના ખુબ જાણીતા પત્રકાર વિજય જોટવા કાર્ય પદ્ધતિ ની ઝલક - વિજય જોટવા જર્નાલિસ્ટ વિષે માહિતી  નામ :              : વિજયકુમાર કરશનભાઇ જોટ...