Monday, June 20, 2011

ajtak live and live cricket

 
 નાના હતા ત્યારે જલદી મોટા થવા માંગતા હતાપણ આજે સમજાણુ કેઅધુરા સપના અને અધુરી લાગણીઓકરતાઅધુરા હોમવર્ક અને તુટેલા રમકડા વધુ સારા હતા
ઇશ્વરની સૃષ્ટિમાં બાળક એક અદભુત-નિદોંષ સર્જન છે.
આપણે તેની સમક્ષ માનપૂર્વક ઊભા રહી,તેના વિકાસના
ક્રમને ઓળખીને તેને અનુકૂળતા કરી આપીએ.(ગિજુભાઈ)
 
એક વાર
માણસે કોયલને પૂછયું કે
કોયલ તારામાં કાળાશ ન હોત તો
તું કેટલી સારી હોત?
.એક વાર માણસે સાગરને પૂછયું કે
..સાગર તારામાં ખારાશ ન હોત તો
તું કેટલો સારો હોત?
વળી, એક વાર તેણે ગુલાબને પૂછયું કે
કોયલ તારામા કંટંક ન હોત તો
તું કેટલું સારું હોત?
આ સાંભળી કોયલ, સાગર અને
ગુલાબ
ત્રણેય એક સાથે બોલી ઉઠયા......
હે માનવ!!! તારામા બીજાના દોષ
જોવાની
કુટેવ ના હોત તો તું
કેટલો સારો હોત?..


જેમ મોજાંને ગુંથવા પડે છે
તેમ જીવન ને પણ ગુંથવું પડેછે.
વાતો કરતાં કરતાં અને
હસતાં હસતાં આપણે
મોજાંને ગુંથીયે છીએ
...અને અવનવા રંગો પુરીયે છીએ
કોઇ ટાંકા ખોટા હોય છે
કોઇ લાઇનો ખોટી હોયછે
તે ખોલીને પાછાં ફરીથી
ગુંથીયે છીએ, સુધારી લઈએ છીએ
મોજાંની જેમ જીવનમાં પણ
જ્યારે જ્યારે કંઈક ખોટૂં થાય
ત્યારે ત્યારે હસતાં હસતાં સુધારી લેજો
અને જીવનને હર્ષ અને આનંદનાં
રંગો થી ભરી દેજો



 

SAMAY NATHI

                               *  સમય નથી *
     દરેક ખુશી છે અહીં લોકો પાસે પણ હસવા માટે સમય નથી.
         દિવસ રાત દોડતી દુનિયામાં જીંદગી માટે સમય નથી.
       મા ના હાલરડાંનો અહેસાસ છે પણ મા ની માટે સમય નથી, 
 બધા સબંધો તો મરી ગયા છે જાણે પણ તેમને દફનાવવાનો સમય નથી .
        બધા નામ મોબાઈલ મા છે પણ મિત્રતા માટે સમય નથી,
           પારકાઓની શું વાત કરવી પોતાના માટે સમય નથી.
           આંખો માં છે ઊંઘ ઘણીયે પણ સુવા માટે સમય નથી, 
              દિલ છે ગમોથી ભરેલુ, પણ રોવાનો સમય નથી.
         પૈસાની દોડમાં એવા દોડયા, કે થાકવાનો સમય નથી
                    પારકાના અહેસાનોની શું કદર કરીએ ,
                   જયા પોતાના સપનાની જ કદર નથી.
                તુજ કહે છે મને અરે,શું થશે આ જીદગીં નું 
        દરેક પળે મરવા વાળાને,જીવવા માટે સમય નથી......






















Jotva Vijay Ahir (go to facebook acount)


એક માલધારી અને એક નોકરીયાત બંને પોતાનાં કામ પર જઇ રહ્યા છે એ દ્રષ્ટિએ જોતાં ( પહેલાં ના સમયમાં જેમ ભવાયાઓ અલગ-અલગ વેશ ભજવતા થોડી વાર એક વ્યકિત રામનો વેશ તો થોડી વાર તે જ વ્યકિત વિભિષણ નો વેશ ભજવતો તેમ આ જગત રૂપી નાટકમા પણ દરેકે પોત પોતાનો વેશ જ ભજવવાનો હોય છે

ras dhara


દૂધ ને મેળવો - દહીં બને.
દહીં ને દુઃખી કરો -માખણ બને .
માખણ ને તપાવો -ઘી બને.
દૂધ દહીં માખણ અને ઘી
ચારેય સફેદ છે;
...અને દૂધ કરતા દહીં અને દહીં કરતા માખણ
અને માખણ કરતા ઘી મોંઘુ હોય છે...
વારંવાર કષ્ટ પાડવા છતાં જે રંગ બદલતા નથી
એની જ સમાજ માં કિમત વધે છે..


મહાનપણું જન્મથી મળતું નથી.
ધીમે ધીમે ગુણોના સંચય વડે મહાન થવાય છે.
ઘીનો જ દાખલો લો. ઘી સીધું બનતું નથી. દૂધનું દહીં, છાશ,
માખણ થયા પછી છેવટે ઘી બને છે. 


I, JOTVA VIJAY KARSHANBHAI
AT:ARENA
TA:MANGROL
DIs:JUNAGADH
PIN362250

http://www.dictionary.tamilcube.com/gujarati-dictionary.aspx#.TjuEB0fTDTg.blogger






Tuesday, June 14, 2011

तारो के तेज मे चँद्र छीपे नही,सुरज छीपे नही बादल छायो,
रणे चडो रजपुत छीपे नही, दाता छीपे नही घर माँगन आयो,
चँछल नारी के नैन छीपे नही,प्रीत छीपे नही पीठ दिखायो,
कवि गँग कहे सुन शाह अकबर कर्म छीपे नही भभूत लगायो.

  ગુજરાતના ખુબ જાણીતા પત્રકાર વિજય જોટવા કાર્ય પદ્ધતિ ની ઝલક નામ :              : વિજયકુમાર કરશનભાઇ જોટવા  ઉમર :             :  37 વર્ષ  હા...