અહંકારની પાઘડી
જો માથા પરથી ઉતરી દેવામાં આવે તો
મોટામાં મોટા પ્રશ્નો પણ પા ઘડીમાં ઉકલી જાય છે.
દુર્જનો સાથે દોસ્તી કે દુશ્મની કંઈ ન કરાય.
કોલસો ગરમ થાય તો હાથ દઝાડે અને
ઠંડો થાય તો હાથ કાળા કરે
જે પથ્થર તમને નડતો હોય તેને જો પગથીયું બનાવતા આવડી જાય તો એ પથ્થર જ મંઝીલ સુધી પહોચાડે છે
જીવો એવી રીતે કે જીંદગી ઓછી પડી જાય,
હસવાનું થાય તો હસો એવું કે રોવાનું ઓછું થઇ જાય.
મેળવવું અને ખોવું એ તો નસીબના ખેલ છે; પરંતુ મહેનત એવી કરો
કે ઇશ્વર પણ આપવા મજબુર થઇ જાય.
रोते को रुलाना, डरते को डराना
यही है "दुनिया" की रीत
इसलिए न रोयें और न डरें.
~~~जय श्री गणेश~~~

No comments:
Post a Comment