Tuesday, October 30, 2012

દુખમાં આંખો ભીંજાઈ,
ને સુખમાં આંખો છલકાઈ,
કોઈ નથી સમજી શક્યું કેમ?
આપની આંખો ગણે છે સુખ-દુખને એકસમાન,
પણ મન આપે છે બંનેને અલગ અલગ માન..

કવિતામાં યાદો ના ઢગલા કરવા છે,
દિલમાં તમારી દોસ્તી ના પગલા કરવા છે,
રોકવું નથી દિલ ને ધબકતું તમારા નામે,
કે મારે તો દરેક ધબકારે તમને યાદ કરવા છે


સમય અનેક જખમ આપે છે….
એટલે તો ઘડિયાળ માં કાટા હોય છે…
ફૂલ નથી હોતા …..!!
અને એટલેજ તો દુનિયા પૂછે છે કે ….
“કેટલા વાગ્યા?”

ગરીબના નસીબમાં કોઈનો પ્યાર નથી હોતો,
ગરીબને તકદીર પર પણ એતબાર નથી હોતો,
લુંટાઈ જાય છે યૌવનના કાફલા સસ્તામાં,
કીંમત માગવાનો પણ એને અધિકાર નથી હોતો..

પગ ને સતાવે એવી કોઈ પાયલ નથી ,
બે પંક્તિ લખવાથી કોઈ શાયર નથી,
આતો દુનિયા માં રહિને હસે છે લોકો,
બાકી એવું દિલ બતાવો જે ઘાયલ નથી.

जब तक माथे पर लाल रंग नहींलगता,
तब तक "हिन्दू" किसी को तंग नहीं करता..!!
सर चढ़ जाती है ये दुनिया भूल जाती है,
के "हिन्दू" की तलवार को कभी जंग नहीं लगता..!

No comments:

Post a Comment

Information OF Vijay Jotva journalist

  ગુજરાતના ખુબ જાણીતા પત્રકાર વિજય જોટવા કાર્ય પદ્ધતિ ની ઝલક - વિજય જોટવા જર્નાલિસ્ટ વિષે માહિતી  નામ :              : વિજયકુમાર કરશનભાઇ જોટ...